અમદાવાદ રેલવે સ્ટેશનની વાસ્તુશિલ્પીય ડિઝાઇન મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે
અમદાવાદ, તા. 4 નવેમ્બર
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં અમદાવાદ રેલવે
સ્ટેશનની મુલાકાત લીધી હતી.સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કામો તથા હાઇ-સ્પીડ રેલ
પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે યાત્રીઓની આવશ્યકતાને ધ્યાનમાં
રાખીને સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોના વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યા....