મુંબઈ, તા. 4 નવેમ્બર
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના ચૅરમેન અને મેનાજિંગ
ડિરેક્ટર લલિત કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, ભારતમાં 2025-26
(અૉક્ટોબર-સપ્ટેમ્બર) સિઝન દરમિયાન કપાસનું ઉત્પાદન ગત સિઝનમાં
312.4 લાખ ગાંસડીથી ઘટીને લગભગ 300 લાખ ગાંસડી (170 કિલોગ્રામ પ્રતિ ગાંસડી) થવાની ધારણા.....