મુંબઈ, તા. 4 નવેમ્બર
ભારતના આયાતકારોએ અમેરિકાથી લીલા મગની આયાત શરૂ કરી છે. જોકે, આયાતકારો ભાવમાં ઘટાડા માટે ફરીથી વાટાઘાટો કરી રહ્યા છે, કારણ કે મગની આયાતના સોદા જ્યારે કરવામાં આવ્યા હતા ત્યારે ભાવ
ઊંચા લેવલે હતા,
પરંતુ હવે ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આયાતકારોએ જણાવ્યું
હતું કે આ વર્ષે કૅનેડા અને અમેરિકામાં.....