• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ટેકાના ભાવે ખરીદી દ્વારા સરકાર ખેડૂતોને કઠોળ અને તેલીબિયાંના વાવેતર તરફ વાળી શકશે?

નવી દિલ્હી, તા. 4 નવેમ્બર

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ખરીફ 2025-26 સિઝન માટે તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કઠોળ અને તેલીબિયાં માટે રૂા. 15,095.83 કરોડની જંગી ખરીદી યોજનાને મંજૂરી આપી છે, જે આ મુખ્ય કૃષિ રાજ્યોમાં પાકની પેટર્નને સંભવિત રીતે ફરીથી આકાર આપી શકે.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.