• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

અદાણી એન્ટરપ્રાઇઝિસનો સપ્ટેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો 84 ટકા વધ્યો

કંપનીના બોર્ડે રાઇટ્સ ઇસ્યૂ દ્વારા રૂા. 25,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી

મુંબઈ, તા. 4 નવેમ્બર

અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.એ સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના ચોખ્ખા નફામાં 84 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને રૂા. 3199 (રૂા. 1742) કરોડ થયો છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપનીના બોર્ડે ‘તેની બૅલેન્સ શીટને વધુ મજબૂત બનાવવા માટે ઇન્ક્યુબેશનના આગામી તબક્કાને ટેકો આપવા’ માટે રાઇટ્સ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.