• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

હિંદુજા ગ્રુપના ચૅરમૅન ગોપીચંદ હિંદુજાનું અવસાન

પીટીઆઈ

નવી દિલ્હી, તા. 4 નવેમ્બર

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા હિંદુજા ગ્રુપના ચૅરમૅન ગોપીચંદ પી. હિંદુજાનું લંડનમાં 85 વર્ષની વયે મંગળવારે અવસાન થયું છે. પાછલા અમુક સપ્તાહથી હિંદુજા નાદુરસ્ત તબિયતના કારણે લંડનની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યાં તેમનું અવસાન થયું હતું. ઔદ્યોગિક અને બિઝનેસ વતુળોમાં ‘જીપી’ના હુલામણા નામથી.....

 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.