એજન્સીસ
નવી દિલ્હી, તા. 4 નવેમ્બર
ઇન્ડિયા - યુએઇ કોમ્પ્રીહેન્સિવ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ)
હેઠળ સોનાની આયાત માટે ટેરિફ રેટ ક્વોટા ફાળવવાની કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ
રેવન્યૂ ઇન્ટેલિજન્સે ફેરફાર કર્યો છે. નવી શરતો અનુસાર સોનાની આયાત માટે ટેરિફ રેટ
ક્વોટા (ટીઆરક્યૂ) ઇચ્છતા અરજદારોએ હોલ માર્કિંગ માટે બ્યૂરો ઓફ ઇન્ડિયન.....