• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

T+O સેટલમેન્ટ યોજના મોળા પ્રતિભાવ અને પ્રવાહિતાની ચિંતાથી અભેરાઈ પર

એજન્સીસ     

મુંબઈ, તા. 4 નવેમ્બર

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ અૉફ ઇન્ડિયા (સેબી)એ તેના ટી + 0 સેટલમેન્ટ સાયકલની યોજના મુલતવી રાખી છે. બજારના રોકાણકારોનો નહિવત્ રસ, પાયલોટ પ્રોજેક્ટનું ઓછું વોલ્યુમ અને દ્વિમુખી સિસ્ટમના કારણે બજારમાં પ્રવાહિતા ઘટી જવાના ભયને કારણે સેબીએ આ યોજનાની અંતિમ તારીખ અનિશ્ચિત મુદત સુધી.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.