અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 નવેમ્બર
કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ)એ પહેલી અૉક્ટોબરના રોજ શરૂ થયેલી રૂની વર્ષ
2025-26ની સિઝનનો સૌપ્રથમ અંદાજ જાહેર કર્યો છે. 30મી સપ્ટેમ્બરના રોજ પૂરી થયેલી સિઝનનો
ક્લાઝિંગ સ્ટોક 60.59 લાખ ગાંસડી હતો, જેની સામે 30મી સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરી થનારી
સિઝનમાં રૂનો ક્લાઝિંગ સ્ટોક.....