• શનિવાર, 14 માર્ચ, 2026

સીંગતેલમાં ભરસીઝને તેજી મગફળીના ભાવ આસમાને

ભારે બગાડને પગલે સારી ગુણવત્તામાં બિયારણ ઉત્પાદકો-સ્ટોકિસ્ટો સક્રિય

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 14 નવેમ્બર 

માવઠાંની પશ્ચાત અસર રૂપે મગફળીના ભાવમાં વ્યાપક તેજી થઇ ગઇ છે. મગફળીને લીધે સીંગતેલમાં ભરસીઝને જોરદાર ઉછાળો આવી ગયો છે. સસ્તું તેલ મળવાની સંભાવના હવે લગભગ.......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.