ઔદ્યોગિક માગનો ઘટાડો એઆઈ અને ઈવી ઉદ્યોગની માગ સરભર કરશે
મુંબઈ, તા. 18 નવેમ્બર
આંતરરાષ્ટ્રીય સંસ્થા સિલ્વર ઇન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે 2025માં ચાંદીના
બજારમાં સતત પાંચમા વર્ષે અછતનો અનુભવ થવાનો અંદાજ છે, જેનો અંદાજ 950 લાખ ઔંસ છે.
2021થી 2025 સુધી કુલ અછત આશરે 8200 લાખ ઔંસ હોવાનો અંદાજ છે. સંસ્થાએ જણાવ્યું હતું
કે 2025માં વૈશ્વિક ચાંદીની માગ વાર્ષિક ધોરણે 4 ટકા.....