• મંગળવાર, 17 માર્ચ, 2026

જહાજ રિસાયક્લિંગમાં મજૂરોની સ્થિતિ કફોડી

હોંગકોંગ કન્વેન્શન પછી પણ કામદારોની સલામતી અંગે ભારે સમસ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.2 ડિસેમ્બર

અલંગના જહાજ રિસાયક્લિગ ઉદ્યોગમાં મજૂરો અને કર્મચારીઓની સ્થિતિમાં સુધારો થાય તે માટે શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચોક્સસ પગલા લેવાશે તેમ કહ્યું હતુ. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં તેમણે આ ક્ષેત્રના તમામ સહભાગીઓ સાથે વાતચીત કરી હતી. હોંગકોંગ કન્વેન્શનના અમલમાં ભારતના પ્રવેશને યોગ્ય.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.