• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

પા ટકોરેટ કટ આવતાં સેન્ટીમેન્ટમાં સુધારો બૅન્ક, ફાઈનાન્સ, રેટ સેન્સિટિવ્સમાં ઉછાળો

નવા સપ્તાહમાં ઇન્ડેક્સો નવા 52 વીક હાઈ બનાવી શકે સાપ્તાહિક ધોરણે આઈટી શૅરો ટોપ પર, એસબીઆઈ અઢી ટકા વધ્યો,એચયુએલમાંથી આઈક્રીમ ડિમર્જ

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 5 ડિસેમ્બર

શુક્રવારે રિઝર્વ બૅન્કે ત્રણ દિવસની એમપીસીની બેઠક પછી બજારની રેટ કટ ન આવવાની ધારણાને ખોટી પાડીને 0.25 ટકાની વ્યાજદરોમાં કપાતની જાહેરાત કરી તેના પગલે બજારનાં સેન્ટીમેન્ટને ભારે બૂસ્ટર......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.