પીડીપીયુમાં દીક્ષાંત સમારોહ યોજાયો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12 ડિસેમ્બર
પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં યોજાયેલાં 13માં દિક્ષાંત સમારોહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. તેમણે નવી પેઢી, ટેક્નોલોજી, ભારતના ભવિષ્ય......