રાયડાની આવક એકાદ મહિનામાં શરૂ થવાની સંભાવના
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 26 ડિસેમ્બર
ચાલુ સપ્તાહે જીરુંમાં લેવાલી જળવાયેલી રહી હતી. દરમિયના જીરામાં અષાઢમાંજે વાવતર થયું છે તેની આવક જાન્યુઆરી આખરમાં શરૂ થઇ જશે. જ્યારે 10થી 15 દિવસ વાવેતરમાં વિલંબ થયો છે તે ફેબ્રુઆરી પ્રારંભમાં.....