રિવર્સ બાયર સેલર મીટમાં રૂ. s500 કરોડના વેપાર અંગે પૂછપરછ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 13 જાન્યુઆરી
ભારતમાં નિર્મિત વિવિધ ઉત્પાદકોની વસ્તુઓ ખરીદવા માટે 23 દેશોમાંથી 53 જેટલા
આંતરરાષ્ટ્રીય ખરીદદારો આવ્યા છે. ઉત્પાદનો વેચવા માટે રાજ્યમાંથી 1800થી વધુ ઉત્પાદકો
ઉમટ્યા હતા. કચ્છ સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ કોન્ફરન્સમાં `િરવર્સ બાયર્સ સેલર્સ મીટ` યોજાઇ
હતીએમાં 500 કરોડ રૂપિયાની નિકાસ અંગે પૂછપરછ....