• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

114 રફાલ લડાયક વિમાનોની ખરીદી તથા સંયુક્ત ઉત્પાદનને ભારતની મંજૂરી

નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી

ભારતીય વાયુ સેનાની વ્યૂહાત્મક સંરક્ષણ તાકાત વધારવા માટે ભારતે 114 ફ્રેંચ રફાલ ફાઇટર જેટની ખરીદી  તથા સંયુક્ત ઉત્પાદન માટે અબજો ડૉલરનો એક સોદો કર્યો છે. સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વ નીચેના ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ બોર્ડે આ મોટી ખરીદીને મંજૂરી આપી છે. હાલમાં ભારતીય વાયુ સેના પાસે રશિયન બનાવટનાં લડાયક....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.