નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે આર્થિક કામગીરી અપેક્ષા કરતાં સારી રહેવાના નાણાકીય
વર્ષ 2025-26 માટે ભારતના વિકાસદરનો અંદાજ વધારીને 7.3 ટકા કર્યો છે, જે તેના ઓક્ટોબરના
અંદાજ કરતાં 0.7 ટકાં પોઈન્ટ વધુ છે. વાશિંગ્ટનસ્થિત આ બહુપક્ષીય નાણાંકીય સંસ્થાએ
નાણાકીય વર્ષ 2026-27 માટેનો અંદાજ પણ અગાઉના....