વૈશ્વિક ખાધને કારણે કંપની ચાંદીનું ઉત્પાદન વધારશે
મુંબઈ, તા. 20 જાન્યુઆરી
વેદાન્ત ગ્રુપની આગેવાની હેઠળની હિન્દુસ્તાન ઝિંકે ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રીજા
ત્રિમાસિકના કૉન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 46 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને રૂા.
3916 (રૂા. 2678) કરોડ થયો છે. ત્રિમાસિક ધોરણે નફો રૂા. 2649 કરોડથી 47.8 ટકા વધ્યો
છે. કંપનીએ આ વૃદ્ધિ ઊંચા ઉત્પાદન અને ઓછી કિંમતને કારણે થઈ....