• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

આઈપીઓનાં જોખમ પરિબળો અને તર્કસંગત મૂલ્યાંકન બાબતે વધુ સ્પષ્ટતાની જરૂર : સેબી

મુંબઈ, તા. 20 જાન્યુઆરી 

સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી)ના ચૅરમૅન તુહિન કાંતા પાંડેએ આઈપીઓ દસ્તાવેજોમાં વધુ સ્પષ્ટ જાહેરાતો કરવા હાકલ કરી છે. તેમણે મુખ્યત્વે જોખમ પરિબળો, મૂલ્યાંકન બાબતના તર્ક, ઈસ્યૂના ઉદ્દેશ્યો અને ઈસ્યૂમાંથી એકત્રિત આવકના ઉપયોગ બાબતે વધુ સ્પષ્ટતા આપવાને મહત્ત્વ આપ્યું....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.