ક્રિશ્ના શાહ
મુંબઈ, તા. 20 જાન્યુઆરી
ભારતીય કપાસ બજારમાં આજે એક ઐતિહાસિક દિવસ જોવા મળ્યો હતો. કોટન કોર્પોરેશન
ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ 19 જાન્યુઆરીએ નવી સિઝન માટે ઈ-હરાજીના ભાવ જાહેર કર્યા છે, જેમાં
2025-26ના નવા પાક માટે પ્રતિ કેન્ડી રૂ. 3000નું મોટું પ્રીમિયમ રાખવામાં આવ્યું છે.
મજબૂત સ્થાનિક માગને પગલે 19 જાન્યુઆરીએ.....