• રવિવાર, 31 મે, 2026

રણોત્સવના સખી ક્રાફ્ટ બજારમાં પાંચ કરોડથી વધુના વેચાણ

4.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી 

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 23 જાન્યુઆરી

કચ્છમાં રણોત્સવમાં પ્રતિ વર્ષ વધુને વધુને મુલાકાતીઓ આવી રહ્યા છે, પ્રવાસીઓમાં સખી ક્રાફ્ટ બજાર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી આ વર્ષે કચ્છના રણોત્સવમાં 4 ડિસેમ્બર......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.