બૅગેજના નિયમો સરળ બનાવાયા
એજન્સીસ
નવી દિલ્હી, તા. 3 ફેબ્રુઆરી
વિદેશમાંથી વતન પાછા ફરતાં જ્વેલરી લાવવા ઇચ્છતા ભારતીયો માટે બૅગેજના નિયમો
સરકારે સરળ બનાવ્યા છે. કેન્દ્ર સરકારે બૅગેજ નિયમો, 2026 જાહેર કર્યા છે. નવા કસ્ટમ્સ
બૅગેજ નિયમોએ જ્વેલરી ઉપરની મૂલ્યની મર્યાદા દૂર કરી છે. બીજી બાજુએ મહત્તમ માત્રાને
જાળવી રાખી છે. આ કાયદા હેઠળ જ્વેલરીને આર્ટિકલ્સ
અૉફ....