• રવિવાર, 08 માર્ચ, 2026

ન્હાવાશેવા બંદરે સૂકા મેવાના વેપારીઓનાં 309 કન્ટેનરો અટવાયાં

કલ્પેશ શેઠ

મુંબઈ, તા. 13 ફેબ્રુઆરી

આશરે 150 વેપારીઓનો અફઘાનિસ્તાનથી આયાત થયેલો સુમારે 300 કરોડ રૂપિયાનો સૂકા મેવા અને ફળોનો માલ મુંબઈના ન્હાવાશેવા બંદરે ફસાઈને પડ્યો હોવાથી આયાતકારોના જીવ તાળવે ચોંટ્યા છે. સામાન્ય રીતે ત્રણથી ચાર.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.