• સોમવાર, 02 માર્ચ, 2026

ગુલાલનાં સિલિન્ડર અને ઈલેક્ટ્રિક પિચકારીની માગ નીકળે તેવી આશા

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત તા. 27 ફેબ્રુઆરી

હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવતા હોલસેલની દુકાનોએ અલગ-અલગ પ્રકારના રંગ અને પિચકારીનુ વેચાણ શરૂ થયું છે. જો કે હાલમાં જ ગુજરાત બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થતાં તહેવારની ઉજવણી પર અસર પડવાની......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.