• રવિવાર, 08 માર્ચ, 2026

મસાલા બજારનો નિકાસ વેપાર ફરી થાળે પડતાં મહિનાઓ લાગશે : સ્પાઇસ બોર્ડ

ઈરાન ઉપર અમેરિકા-ઈઝરાયલ હુમલાને પગલે

સૌથી મોટો પડકાર ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ, પેમેન્ટ અને લોજિસ્ટિક્સ પર જોખમ

ક્રિશ્ના શાહ

અમદાવાદ, તા. 3 માર્ચ

સ્પાઈસ બોર્ડના સભ્ય અશ્વિન નાયકે જણાવ્યું છે કે મસાલા બજારનો સૌથી મોટો પડકાર ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓનો છે. છેલ્લા બે દિવસની ઘટનાઓ તેમજ છેલ્લા ત્રણ મહિનાથી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદને પગલે ઈરાન અને તેની આસપાસના ગલ્ફ દેશોની માગ પર અસર થઈ.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.