વાવેતરમાં વેગ, હવામાન સારું રહે તો ઉત્પાદન વધશે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 17 માર્ચ
ગુજરાતમાં ઉનાળુ તલના વાવેતર અને ઉત્પાદન માટે હકારાત્મક ચિત્ર ઉપસ્યું છે. વાવેતર વિસ્તાર વેગથી વધી રહ્યો છે, જે પાછલા વર્ષ કરતા ઉંચો છે. ઉપરાંત અલનીનોનો પડછાયો ચોમાસા પર પડે તેમ હોવાથી ઉનાળુ તલને વરસાદ......