• રવિવાર, 22 માર્ચ, 2026

પ્રીમિયમ પેટ્રોલમાં રૂા. 2 અને ઇન્ડ. ડીઝલમાં રૂા. 22નો વધારો

સામાન્ય પેટ્રોલ, ડીઝલના ભાવ યથાવત્

પીટીઆઇ

 નવી દિલ્હી, તા. 20 માર્ચ

ઈરાન યુદ્ધ વચ્ચે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ભડકો થતાં તેનું પ્રતિબિંબ સ્થાનિક સ્તરે પણ જોવા મળ્યું હતું. શુક્રવારે પ્રીમિયમ અથવા તો હાયર ગ્રેડ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ બે રૂપિયા અને ઔદ્યોગિક વપરાશકારોને વેચવામાં આવતા ડીઝલના ભાવમાં લિટરે રૂા. 22નો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, સર્વ સામાન્ય નાગરિકો માટે વેચાતા....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.