એજન્સીસ
નવીદિલ્હી, તા.27
માર્ચ
સંસદે નાણાખરડા
2026ને શુક્રવારે બહાલી આપી હતી. રાજ્યસભાએ સર્વાનુમતે આ ખરડો લોકસભાને મોકલી આપતા
પહેલી એપ્રિલથી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે બજેટની કવાયત પૂર્ણ થઈ હતી. લોકસભાએ
32 સુધારા સાથે આ ખરડાને 25મી માર્ચે બહાલી આપી હતી. રાજ્યસભાએ સંક્ષિપ્ત ચર્ચા કર્યા
બાદ આ ખરડો....