એજન્સીસ
નવી દિલ્હી, તા.
27 માર્ચ
વડા પ્રધાન નરેન્દ્ર
મોદી ફ્રાંસમાં 15 જૂનથી 17 જૂન દરમિયાન યોજાનારી જી-7 બેઠકમાં હાજરી આપશે. વિદેશપ્રધાન
એસ. જયશંકર અત્યારે ફ્રાંસની બે દિવસની મુલાકાતે છે. અબાયે ડેસ વોક્ષ ડે સરનેમાં જી-7
દેશોના વિદેશપ્રધાનોની બેઠકમાં જયશંકર અને ફ્રાંસના વિદેશપ્રધાન જિન નોએલ બેરોટ વચ્ચે
આજે મંત્રણા થઈ.....