• રવિવાર, 05 એપ્રિલ, 2026

યુદ્ધવિરામની શક્યતા ધૂંધળી થતાં સૂચકાંકોમાં કડાકો

એજન્સીસ

મુંબઈ, તા. 27 માર્ચ

વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓની આજે બજાર ઉપર વિપરીત અસર પડી હતી અને બજારના 16માંથી 15 ક્ષેત્રો ઘટીને બંધ થયાં હતાં. સેન્સેક્ષ 1690.23 પૉઇન્ટ્સ (2.25 ટકા) ઘટીને 73,583.22 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 486.85 પૉઇન્ટ્સ (2.09 ટકા) ઘટીને 22,819.60 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો હતો જ્યારે....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.