• રવિવાર, 05 એપ્રિલ, 2026

ટેકાના ભાવે 100 ટકા તેલીબિયાં, કઠોળ ખરીદવા સંસદીય સમિતિની ભલામણ

એજન્સીસ     

નવી દિલ્હી, તા.27 માર્ચ 

સંસદની કૃષિ વિષયક સ્થાયી સમિતિએ તેલીબિયાં અને કઠોળની ખરીદી 100 ટકા લઘુતમ ટેકાના ભાવે  કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો છે જે સામે વર્તમાન ભાવ 25 ટકા છે. આ બંને કૉમોડિટીમાં આયાતી બિલ ઘટાડવા સાથોસાથ બીજી અનેક ભલામણો સમિતિએ કરી છે. તેમાં ગતિશીલ આયાત ડયૂટી તંત્રનો સમાવેશ થાય.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.