નવી દિલ્હી, તા.27 માર્ચ
હાલમાં આંતરરાષ્ટ્રીય
પુરવઠા સાંકળો ખોરવાઇ ગઇ છે ત્યારે દેશની દુર્લભ ખનીજો સંબંધી સુરક્ષાને દૃઢ બનાવવા
માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આ ખનીજોનું સંશોધન ઝડપી બનાવવાનો, મંજૂરીઓ ઝડપથી
આપવાનો અને સંકલન સુધારવાનો આદેશ આપ્યો છે જેથી સંશોધન અને હરાજી વચ્ચેનો સમય ઘટાડી.....