• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

લસણમાં નબળા ઉત્પાદનની અટકળોથી સ્ટૉકિસ્ટોની ખરીદી

ભરસિઝને ઊંચા ભાવ, ઘટાડાની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 7 એપ્રિલ 

લસણમાં ભરસીઝને સ્ટોકિસ્ટોની ફૂલ લેવાલી નીકળતા ભાવ સામાન્ય કરતા ખાસ્સા ઉંચા થઇ ગયા છે. ભવિષ્યમાં લસણના ભાવમાં તેજી થશે એ ગણતરીએ ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યના સ્ટોકિસ્ટો પણ લસણ ભરવા લાગ્યા છે. મોટાંભાગનો વર્ગ લસણમાં તેજીમાં છે જ્યારે તટસ્થ વર્ગ તેજીની વાતોને અતિશયોક્તિભરી ગણી....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.