• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

મધ્યપ્રદેશમાં 22 હજાર ટન ઘઉં સડી ગયા

`સોના કરતાં ઘડામણ મોંઘું' - 35 કરોડના ઘઉંને સાચવવા માટે 150 કરોડના ખર્ચ છતાં પરિણામ શૂન્ય

ડી. કે.

મુંબઇ, તા. 7 એપ્રિલ 

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં વહિવટી તંત્રના રેઢિયાળપણાનો બોલતો પુરાવો સામે આવ્યો છે જ્યાં ઓબેદુલ્લા ગંજ વેરહાઉસમાં રાખવામાં આવેલા 35 કરોડ રૂપિયાની કિંમતનાં 22 હજાર ટન ઘઉં સડી ગયા છે. આ ઘઉંને સાચવવા ગોદામોમાં 150 કરોડ રૂપિયાનાં જંતુનાશકો છાંટવામાં આવ્યા હતા છતાંયે ઘઉંને બચાવી શકાયા....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.