અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 17 એપ્રિલ
સોનાનો ભાવ દોઢ લાખ અને
ચાંદીનો ભાવ અઢી લાખને પાર થઇ જતા અખાત્રીજના શુભ મુહૂર્તમાં પણ લોકોને બજેટનો ખ્યાલ
રાખીને શુકન સાચવવા પડે તેમ છે. રવિવારે અખાત્રીજનો ઉત્સવ છે પણ ગ્રાહકો બહુ ઉત્સાહી
નથી. ધાતુઓના ભાવ પાછલા એક વર્ષમાં સળગી ઊઠયાં હોવાથી બજેટ વિખાઈ ગયા છે. વળી, યુદ્ધને
લીધે.....