એજન્સીસ
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ
સંસદમાં મહિલાઓ માટે
33 ટકા અનામત બેઠકો રાખવા માટે બંધારણમાં સુધારો ઇચ્છતા ખરડાને બે તૃતિયાંશ બહુમતી
માટે આવશ્યક 360 મતો સત્તાપક્ષ ભાજપ પ્રણિત એનડીએને નહીં મળતા લોકસભામાં ખરડો અટવાઈ
ગયો હતો. આમ સત્તારૂઢ પક્ષને પહેલા રાઉન્ડના મતદાનમાં સફળતા મળી નહોતી. લાંબી ચર્ચા
બાદ થયેલા મતદાનમાં સત્તાપક્ષને....