રૂા. 12,500 કરોડના પ્રોજેક્ટ માટે બીડ મગાવાઈ
એજન્સીસ
નવી દિલ્હી, તા. 17 એપ્રિલ
કેન્દ્ર સરકારે રાંધણગૅસના
જથ્થાબંધ પરિવહન માટે લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી)ની પાઈપલાઈનનું વિસ્તરણ કરવાનું
શરૂ કર્યું છે. આ માટે પેટ્રોલિયમ અને નેચરલ ગૅસ રેગ્યુલેટરી બોર્ડ અંદાજિત રૂા.
12,500 કરોડના મૂડીરોકાણવાળી ચાર પાઈપલાઈન બિછાવવા માટે બીડ મગાવી છે. આ પ્રસ્તાવિત
પાઈપલાઈન 2500 કિ.મી.ની....