અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પ્રિ-મોન્સૂન જેવી ગતિવિધિ જોવા મળશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 17 એપ્રિલ
ગુજરાતમાં પડી રહેલી
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા 19 અને 20 એપ્રિલના રોજ માવઠાની આગાહી કરવામાં
આવી છે. વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં
હળવો-મધ્યમ વરસાદ પડી શકે છે. મુખ્યત્વે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ,
અમરેલી અને....