• રવિવાર, 19 એપ્રિલ, 2026

ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

$ 92.6 અબજની નેટવર્થ સાથે ટોચનું સ્થાન મેળવ્યું

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 

ભારતીય બિઝનેસ જગતના બે દિગ્ગજો વચ્ચેની સ્પર્ધામાં ગૌતમ અદાણીએ ફરી એકવાર બાજી મારી છે. અદાણી ગ્રુપના શેરોમાં સતત જોવા મળી રહેલી તેજીના પરિણામે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું બહુમાન હાંસલ કર્યું છે. તાજેતરના અબજોપતિઓના રેન્કિગ અનુસાર,...

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.