• રવિવાર, 28 જૂન, 2026

રાજ્યમાં 88 ટકા કપાસનું જિનિંગ પૂર્ણ : કપાસની આવક તળિયે પહોંચી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 24 એપ્રિલ 

કપાસની મોસમ પૂરી થવા આવી છે અને હવે ખેડૂતો ખરીફ વાવેતર માટે ગોઠવણ કરવા લાગ્યા છે. જોકે એ પૂર્વે ગુજરાતની જિનીંગ મિલોમાં ગાંસડી બાંધવાનું કાર્ય 88 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. અનેક જિનીંગ મિલો હવે....... 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.