• મંગળવાર, 12 મે, 2026

જીરુંનું ઉત્પાદન નબળું હોવા છતાં ભારેખમ મંદીથી ખેડૂતો નિરાશ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 28 એપ્રિલ 

જીરૂમાં નબળા ઉત્પાદન પછી તેજી થશે તેવી આશા પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતો ભારેખમ મંદીનો સામનો કરી રહ્યા છે. નવી આવક શરૂ થઇ ત્યારે માર્ચ મહિનાથી ઇરાન-અમેરિકા વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા નિકાસને ફટકો......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.