તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનું રાજ
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
28 એપ્રિલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાઈ હતી, જેમાં 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો, 84 નગરપાલિકાની 2624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1090 બેઠકો અને 260 તાલુકા પંચાયતની 5234 બેઠકોની મતગણતરી......