મુંબઈમાં `વિનાઇલ ઇન્ડિયા 2026' સંપન્ન, 21 દેશોએ ભાગ લીધો
તાજેતરમાં વિશ્વની સૌથી
મોટી પીવીસી બિઝનેસ સમિટ `વિનાઇલ ઇન્ડિયા 2026'ની 13મી આવૃત્તિ સંપન્ન થઈ. આ આંતરરાષ્ટ્રીય
સમિટમાં ભારત પીવીસી માગ અને ઉદ્યોગ સહકાર માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે.
21 દેશોની 515થી વધુ સંસ્થાઓના 1150 પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલી આ સમિટમાં નિષ્ણાતોએ...