• બુધવાર, 10 જૂન, 2026

બે જંતુનાશક દવાઓ ઉપરનો પ્રતિબંધ હટાવવા માગ

નવી દિલ્હી, તા. 12 મે.

એક ઉચ્ચ કક્ષાની સરકારી સમિતિએ `પેરાક્વોટ ડાઈક્લોરાઇડ' અને `કાર્બોસલ્ફન' નામના છૂટથી વપરાતાં બે કેમિકલ્સની ઘાતક અસરોની તપાસ કરી હતી. માનવજીવન ઉપરની વિઘાતક અસરોને કારણે તેના ઉપર પ્રતિબંધ મુકાઈ શકે તેવી શક્યતા છે તેથી કેટલાંક ઔદ્યોગિક સૂત્રોએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના કડક પ્રતિબંધને કારણે....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.