વડા પ્રધાનની સોનું ન ખરીદવાની અપીલને આવકાર વચ્ચે ઉદ્યોગ-વેપારીઓમાં ભારોભાર ચિંતા
તુષાર પંડ્યા,
નિલય ઉપાધ્યાય, ખ્યાતિ જોશી
અમદાવાદ,રાજકોટ,
સુરત, તા. 12મે
સોનાને સૌથી સુરક્ષિત
રોકાણ માનવામાં આવે છેપરંતુ અત્યારે સોનામાં રોકાણ કરવા અંગે નહીં પરંતુ સોનામાં રોકાણ
નહીં કરવાની વધુ ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી હુંડિયામણ અનામતને
વધારવા માટે એક વર્ષ સુધી સોનામાં બિનજરૂરી રોકાણ નહીં કરવા દેશવાસીઓને આહ્વાન કર્યું
છે. વડાપ્રધાનની આ અપીલને લઈને....