એજન્સીસ
નવી દિલ્હી, તા.12
મે
સરકારે એલપીજીનું
ઉત્પાદન વધારીને 54,000 ટન કર્યું છે જે અગાઉ 35,000 ટન હતું, એમ કહી કેંદ્રના પેટ્રોલિયમ
મંત્રાલય સંભાળતા પ્રધાન હરદીપસિંહ પુરીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય
ઇંધણની અછત નથી. તાજેતરમાં પૂર્ણાહૂતિ પામેલી વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને કારણે
સરકારે ભાવ વધારો.....