• શનિવાર, 16 મે, 2026

ખાંડની નિકાસ પર સરકારી બ્રેક : ગ્રાહકોને રાહત, મિલોને મોંકાણ

ઘટી રહેલા ઉત્પાદન અને વધતા ભાવો વચ્ચે સ્થાનિક બજારની સુરક્ષા માટે કેન્દ્રનો મોટો નિર્ણય

મુંબઈ, તા. 15 મે

દેશમાં ખાંડના ઘટી રહેલા ઉત્પાદન અને સ્થાનિક બજારમાં આસમાને પહોંચી રહેલા ભાવોને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો જે નિર્ણય લીધો છે, તેને વેપારી આલમે ઉમળકાભેર આવકાર્યો છે. ખાસ કરીને મુંબઈના સુગર મર્ચન્ટ્સે આ પગલાને સમયસરનું અને અનિવાર્ય ગણાવ્યું છે. વધતી મોંઘવારી અને....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.