• મંગળવાર, 18 જૂન, 2024

અમદાવાદ કાલુપુરના 161 વર્ષ જૂના રેલવે સ્ટેશનની કાયાપલટનો પ્રારંભ 

40 વર્ષ પહેલાંના બિલ્ડિંગને તોડવાનું શરૂ

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 31 મે

રાજ્યના સૌથી મોટા રેલવે સ્ટેશન ગણાતા અમદાવાદ રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. રૂ. 2350 કરોડના ખર્ચે હાથ ધરાનાર રિડેવલપમેન્ટની કામગીરી 36 માસમાં પૂર્ણ કરવાનો હાલનો અંદાજ છે. હાલમાં સ્ટેશનના પ્લેટફોર્મ....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.