સુપ્રીમ કોર્ટે રિલાયન્સને આપી મોટી રાહત
બે દાયકા જૂના
કેસમાં રિલાયન્સને મોટી ન્યાયિક રાહત, સુપ્રીમ કોર્ટે સેબીના છેતરાપિંડીના ગંભીર આરોપો
ફગાવ્યા
નવી દિલ્હી, તા.
29 મે
સુપ્રીમ કોર્ટે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (આરઆઈએલ)ને મોટી રાહત આપતાં, વર્ષ 2007ના પેટ્રોલિયમ ફ્યુચર્સ ટ્રાડિંગ કેસમાં રૂ. 447.27 કરોડ જપ્ત કરવાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના.....